સ્વીકાર- My translation of Robert Frost's poem Acceptance
When
the spent sun throws up its rays on cloud
And goes down
burning into the gulf below,
No voice in nature
is heard to cry aloud
At what has
happened.
Birds, at least must know
Birds, at least must know
It is the change to
darkness in the sky.
Murmuring something
quiet in her breast,
One bird begins to
close a faded eye;
Or overtaken too far
from his nest,
Hurrying low above
the grove, some waif
Swoops just in time
to his remembered tree.
At most he thinks or
twitters softly, 'Safe!
Now let the night be
dark for all of me.
Let the night bee
too dark for me to see
Into the future.
Let what will be, be.
Let what will be, be.
સ્વીકાર
ક્ષીણ થઇ ગયેલો સૂરજ,
એના કિરણો વાદળો પર પાથરે છે...
અને સળગતો;
એ જ્યારે વિશાળ, અફાટ ઊંડાણ તરફ ગતિ કરે છે,
ત્યારે એ ઘટના માટે
કુદરતમાંથી તો કોઇ આક્રંદ થતું સંભળાતું નથી!
પણ પંખીઓ!
પંખીઓ તો એ જાણતા જ હશે.
કે અંધકાર તરફનો આકાશનો આ બદલાવ છે.
મનમાં કશોક શાંત ગુંજારવ કરીને
એક પંખિણી,
પોતાની થાકેલી આંખો ધીમે ધીમે બંધ કરે છે.
કે પંખી પોતાના ઘરથી ઘણું દૂર નીકળી ગયેલું.
એ પંખી જ્યારે વનરાજિ ઉપર થઇને ઝડપથી ઊડ્યું,
ત્યારે પ્રકાશનું છેલ્લું કિરણ ઓગળ્યું હતું.
અને ત્યારે જ અનાથ જેવું થઇ ગયેલું એ પંખીડું,
પોતાના જાણીતા વૃક્ષ ઉપર ઉતરી ચૂક્યું હતું.
"સલામત", અંતે એણે મીઠો ટહૂકો કર્યો.
હવે ભલે મને ઢાંકતો અંધકાર ફેલાઇ જાય,
ભલે એ અંધારી રાતમાં મારું ભવિષ્ય પણ ઢંકાઇ જાય,
હવે જે થવાનું હોય એ ભલે થાય.
Good job. Carry on.. 🙏👍
ReplyDeleteThanks so much Shaleen :)
DeleteVery good translation. Keep it up.
ReplyDeleteA couple of things I interpreted differently:
1) "Birds, at least must know" means "પંખીઓ તો એ જાણતા જ હોવા જોઈએ". Instead of "પંખીઓએ તો આ જાણવું જ જોઇએ".
2) I think the poem talks about two different birds, male and female. "...quiet in her breast..." & "...just in time to his remembered tree...". But in the translation, it seems to be the same bird.
Thanks a lot Kandarp :)
DeleteVery keen observation and really these are very important suggestions.
I'll surely make necessary changes.
Thanks again...
Good job,keep it up Dear
ReplyDeleteExcellent Riddhi. Looking forward for more posts to read it out in near time.
ReplyDelete