Posts

Showing posts from 2014

My translation of Gujarati poem into English

ટ્રાફિક કંટ્રોલર જેવા વિવેચકો અહીંથી ખસી જાઓ, કવિતા જેમ આવે છે એમ એને આવવા દો. આગિયાને ઍમ્બ્યુલન્સમાં લઇ જનારા તમે તો પતંગિયાનું પોસ્ટમોર્ટમ કરનારા. પૃથ્વીને રોમાંચ થાય છે ત્યારે ઘાસ ઊગે છે, કે ઘાસ ઊગે છે ત્યારે પૃથ્વીને રોમાંચ થાય છે- આવી ચર્ચાનાં ચૂંથણા કરનારાઓ તમારું પીંજણ બંધ કરો અને ઘાસને ચાવી ન નાખો. આકાશમાં મેઘધનુષ પ્રકટ્યું અને કવિનું હદય ઊછળ્યું એમાં તમારી છાતી કેમ બેસી જાય છે ? ઑથેલો જેવા તમારા હાથ ઇયાગોના મોજાં પહેરીને ડેસ્ડેમોના જેવા ગીતને તમે ગૂંગળાવી મારીને જ જંપશો. ડેસ્ડેમોના નહીં હોય ત્યારે તમારું ઑક્યુપેશન ચાલી જશે, અને તમે પછી સાવ એકલવાયા થઇને નરકમાં અટવાયા કરશો.         This is an anonymous Gujarati poem, that I have found it from the collection of Gujarati poems and its description named- " કવિતાનો આનંદ" (The Pleasure of Poetry) . This collection is made by very well known Gujarati poet- Suresh Dalaal. I was told by my teacher- Dr. Dilip Barad- to translate this poem into English. So, I have done small try of translating it fr...

વડીલોને વિનંતી

હે પરમપૂજ્ય વડીલો ! અમને 'સંપૂર્ણપણે' ખુશ થવા દો ને !!  ઉર્ફે  વડીલોને વિનંતી                   વડીલોને કાંઇ વઢાય ? વડીલોને તો માત્ર વિનંતી જ કરી શકાય. એટલે મારી આ ખીજ કે દાઝને હું વિનંતી સ્વરૂપે રજૂ કરું છું.                   મારી આ વિનંતી માત્ર પેલા પચાસ વટાવી ગયેલા અને સિનિયર સિટિઝનશીપનો 'બધી રીતે' લાભ લેતા વડીલોને જ નથી, પરંતુ હું એ તમામને 'વડીલ' ગણું છું કે જે પોતાની જાતને પોતાની ઉંમરના બીજા લોકો કરતા વધુ શાણા (હા 'શાણા', 'ડાહ્યા' નહીં !) ગણે છે ! એટલે એમ જોઇએ તો વડીલ ગમે તે ઉંમરના હોઇ શકે. તો એવા તમામ વડીલોને વિનંતી છે કે તેઓ જેને 'બાળક' કે 'છોકરાં' ગણે છે તેને 'સંપૂર્ણપણે' ખુશ થવાની રજા આપે.                    હવે બધાને થશે કે આ વળી કેવી વિનંતી છે !? તો હું સ્પષ્ટ કરું. ધારો કે કોઇ છોકરી કે છોકરાને કશું...

Why 'ONLY' Hero dies in latest movies ?

Image
Why 'ONLY' Hero dies in latest movies ? Literature is too wide branch. Because it accommodates many other branches in it. Now, in current time, movies and television serials becomes a part of literature. So, the plot, characters, diction and many other things which we study in any form of literature, now we have to study of movies and serials also. Here I would like to share my one observation. It came in my mind after recently seen movie “Highway”. In this movie, at the end the protagonist named ‘Mahabir’ dies and the heroine ‘vira’ is remained alive. After the end of the movie suddenly this thing came in my mind. If we observe many recent sad ending movies we find that only hero dies and heroine alive. While earlier what was the thing that in sad ending movie both hero and heroine die. There were some exceptional movies also like “Guide”, “Devdas”, “Mera Naam Joker” or “Deewar” But now this is becoming like tradition very minutely in our movies. I am giving man...