My translation of Gujarati poem into English

ટ્રાફિક કંટ્રોલર જેવા વિવેચકો અહીંથી ખસી જાઓ,
કવિતા જેમ આવે છે એમ એને આવવા દો.
આગિયાને ઍમ્બ્યુલન્સમાં લઇ જનારા
તમે તો પતંગિયાનું પોસ્ટમોર્ટમ કરનારા.

પૃથ્વીને રોમાંચ થાય છે ત્યારે ઘાસ ઊગે છે,
કે ઘાસ ઊગે છે ત્યારે પૃથ્વીને રોમાંચ થાય છે-
આવી ચર્ચાનાં ચૂંથણા કરનારાઓ
તમારું પીંજણ બંધ કરો અને ઘાસને ચાવી ન નાખો.

આકાશમાં મેઘધનુષ પ્રકટ્યું અને કવિનું હદય ઊછળ્યું
એમાં તમારી છાતી કેમ બેસી જાય છે ?
ઑથેલો જેવા તમારા હાથ ઇયાગોના મોજાં પહેરીને
ડેસ્ડેમોના જેવા ગીતને તમે ગૂંગળાવી મારીને જ જંપશો.

ડેસ્ડેમોના નહીં હોય ત્યારે તમારું ઑક્યુપેશન ચાલી જશે,
અને તમે પછી સાવ એકલવાયા થઇને નરકમાં અટવાયા કરશો.


        This is an anonymous Gujarati poem, that I have found it from the collection of Gujarati poems and its description named- "કવિતાનો આનંદ" (The Pleasure of Poetry). This collection is made by very well known Gujarati poet- Suresh Dalaal. I was told by my teacher- Dr. Dilip Barad- to translate this poem into English. So, I have done small try of translating it from Gujarati into English.

   
Dear Critics, you all are like traffic controller !
Please move away from here
and let the poem come in her natural way.
You take away the glow-worm in ambulance,
And you do the postmortem of butterfly .

Earth feels sensation, so the grass grows…
OR
The grass grows, so earth feels sensation-
You-the doer of such futile discussions-please…
Please stop your rigmarole and don’t chew the holy grass.

The rainbow lighted in sky and the poet’s heart leaped …
But, dear critics ! Why your chest stopped throbbing ?
Your Othello-like hands, wearing the gloves of Iago…
You all will be quiet only after suffocating Desdemona-like song.   

And in absence of Desdemona, you all will lose your occupation !

And then you all will be entangled in hell, alone and shelterless !

Comments

  1. Thanks for sharing the original with translated version. Yours is very good attempt at translation. Congratulation.

    ReplyDelete
    Replies
    1. To Dilipsir,
      Thank You. And Thanks a lot for suggesting me to translate it.

      Delete

Post a Comment

Popular posts from this blog

Why 'ONLY' Hero dies in latest movies ?

Review of the movie Article 15

વડીલોને વિનંતી