Posts

લોકશાહી

આપણને લોકશાહી જ ફાવે . આમ આપણે પેટાસરમુખત્યારો જીરવી લઈએ , પણ ફાવે તો તોય લોકશાહી જ . સત્યના ભોગે આપણે વાણી સ્વાતંત્ર્ય માણીએ , કારણ શું કે લોકશાહી હોય એટલે કાંઈ લોકોની લાગણીઓ થોડી દુભાવાય ? એટલે પછી ક્યારેક સત્ય , નીતિમત્તા આવું બધું જતું કરવું ય પડે ! ગુનેગારો અને આતંકવાદીઓ માટે પાણીની જેમ પૈસા વહાવતો દેશ લોકશાહી માટે આટલી કિંમત તો ચૂકવી જ શકે ને !? એક ખાલી ધર્મ બાકાત રહે લોકશાહીમાંથી ... ધર્મમાં લોકશાહી ના જ હોય એમાં કોઈ ગમે એમ બોલી , પહેરી કે વર્તી ના શકે ( કોઈને નડતું ના હોય તો પણ ). એમ તો વસ્તીગણતરીમાં ય દેશના કેટલાય જીવતા જાગતા લોકો બાકાત રહી જ જાય છે ને ! તો ય આપણે ગણાઈ જઈએ એટલે આપણને સંતોષ નથી થઈ જતો ? લોકશાહીમાંથી બાકાત રહેલો ધર્મ અને વસ્તીગણતરીમાંથી બાકાત રહેલા લોકોની આગવી લોકશાહી કે સરમુખત્યારશાહી હોય છે . એનાથી આપણને શું ફેર પડે ? આપણે તો આ લોકશાહીમાં જ માનીએ , જેમાં બધા જીવે છે . બધા માને એવું માનવા માટે જ તો લોકશા...

Review on Rangoon

Combination of Vishal Bhardwaj, Gulazar, Shahid, Kangna and Saif becomes very intensive and intoxicating. After seeing Bhardwaj's film, the hangover of thoughts remains in our mind for so long. His films are much more than films. His films contains that depth that without any technology they become 7D or 9D type film. Means only by his unique art of cinematography he can create certain atmosphere. It is a picaresque ( Poojaba thanks form helping me in recalling this word) journey of Juliya (i.e. kangana) from mental adolescence to pure maturity. Though she is shown as physically grown girl from the beginning of the movie, she is "kid" in starting. The same adress Rusi(i.e. Saif) used to use for her i.e. "kido". And she goes on accept it also, till she got the conversion from infant to adult. and the dialogue by Navab (i.e. Shahid) becomes the cause of this conversion. "तुम्हे मारने की जरुरत ही नहि है, तुम अपने ही जीस्ममें दफन हो चू...

My Translation.

પોતાની હયાતીને ઓળખવા માટે પડઘાઓ રમનારા મારા મિત્રો તમારો અવાજ ક્યાં છે ? અવાજનો ઉદય તો સૂર્યની જેમ થતો હોય છે. અવાજ આકાશમાં ઊગે છે અને પૃથ્વી પર પ્રસરે છે. બર્થડે પાર્ટીના રંગીન ફુગ્ગાઓ, એ અવાજ નથી, શબને સ્મશાને લઇ જતા ડાઘુઓની રામધૂન, એ અવાજ નથી, અવાજ ખુલ્લી છાતીનો દરિયો છે. પડઘાઓના રણમાં અવાજનું મૃગજળ ક્યારનું ચળક્યા કરે છે. તે તમે રૂના હરણની જેમ ભટક્યા કરો છો ! તમને તરસનું તીર પણ વીંધી શકે એમ નથી. તમારી હયાતીને તમારે ઓળખવી હોય તો, -ચૂપ રહો, મારા મિત્રો ! I got the poem from one poem collection by late Suresh Dalal. There can be various interpretations of it based on various perspectives. Here addressees are all those people who used to create fake world by big voices and noises.  I found it interesting to translate. So, here I am. Your valuable Replies, editions and suggestions will be heartily  welcomed. Thanks and regards. My Translation Where is your voice my friends ? To know your existence   You play with only echoes! A v...

Subversion by a citizen of an democratic nation.

                    ભારત એક એવો દેશ છે કે જ્યાં ભંગારનો ય ભાવ કરાવતા લોકો યુધ્ધની વાતો કરે છે. અને યુધ્ધ એક એવી ઘટના છે (રાધર, યુધ્ધ એક જ એવી ઘટના છે) કે જેમાં જીતનારને પણ (ક્યારેક તો હારનાર કરતા પણ વધારે) નુકસાન જ થાય છે. એટલે સરવાળે જીતનારને વિજય (!) સિવાય કશુ જ નથી મળતું (અને 'યુધ્ધમાં મળેલો વિજય' એનાથી વધારે શરમજનક બાબત બીજી એક પણ નથી). ધર્મગ્રંથો અને કથાઓમાં આલેખાયેલા યુધ્ધોને બાદ કરીએ તોપણ માનવપ્રજા છેલ્લા સો વરસોમાં બે મહાયુધ્ધો અને એના પરિણામ સ્વરૂપે મહાવિનાશ જોઇ જ ચૂકી છે. તેમ છતાં જો આપણામાંથી થોડા લોકો ય યુધ્ધની તરફેણ કરતા હોય તો "man is the wisest animal on the earth" એ વાક્ય પર શંકા કરવી પડે. કેમકે પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ ક્યારેય યુધ્ધો નથી કરતા. મને ખબર છે કે યુધ્ધની ફેવર કરતા લોકો અને યુધ્ધનો વિરોધ કરતા લોકો બન્નેમાંથી કોઇ પણ પાસે "યુદ્ધનો વિકલ્પ શું ?" એ સવાલનો જવાબ નથી. અને બધાને એ ય ખબર છે કે વાટાઘાટો જાડી ચામડીના દેશો સાથે ના થાય.પણ યુધ્ધનો વિકલ્પ નથી એટલા જ માત્ર કારણથી યુધ્ધ કરવું એ બાળકબુદ્ધિ કહેવાય.   ...

My translation of a poem by Pavankumar Jain

ઓત્તારીની ! પછી હું જન્મ્યો. કહો, કેવો જન્મ્યો ? અહો, એવો જન્મ્યો ! ગંધાતી સાંકડી તિરાડમાંથી એક અળસિયું બેળે બેળે બહાર આવે તેમ, ઊંધે માથે નિર્લજ્જ, નિપટ, નાગો તીણુંઝીણું હાસ્યાસ્પદ કલપતો અબૂધ,આંધળો, મૂંગો, ભૂખ્યો, તરસ્યો હાથપગ વીંઝી તરફડતો અવતર્યો ! ત્યારે લોકોએ હરખપદૂડા થઇને પેંડા ખાધા, બોલો !            This is the poem by Pavankumar Jain. Birth ceremony is considered as ritual. People always celebrate a birth of child/childern. But nobody knows that the process of being born is very much painful. We normally consider death bad and birth good. It is because while being born our senses do not yet work, so we cannot feel that dirt. While at the time of our death we can feel the pain, struggle and that breathlessness. And so we hate the death. Otherwise both have same pain. All is about knowing. This is my humble try of translating this poem. Kindly mention if you find any mistake in my translation. Thank you friends.   ...